વિધવા સહાય મેળવવા બાબત
હું કઈ રીતેવિધવા સહાય મેળવવા માટે મંજુરી મેળવી શકું? નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ. ફીરુ. ૨૦/- પુરાવાઓની પ્રમાણિત નકલ અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ ) સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ ) આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ ) વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ ) અરજદારના પતિનો મરણનો દાખલો અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ…