E-Nirman Card Gujarat | ઈ-નિર્માણ કાર્ડ: કાર્ડ એક ફાયદા અનેક
ઈ-નિર્માણ કાર્ડ (E-Nirman Card) વિનમૂલ્ય કાઢી આપવામાં આવે છે. ઈ-નિર્માણ કાર્ડ (E-Nirman Card) યોજનાનું સંચાલન ગુજરાત સરકારનાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવે છે. E-Nirman Card એટલે શું? પહેલાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓને આપતું ઓળખકાર્ડ એટલે જ શ્રમયોગી કાર્ડ (લાલ ચોપડી /રેડ બુક) હાલ/અત્યારે બાંધકામ ક્ષેત્રનાં કામદારોને ઓળખાણ માટેનાં એક પુરાવા તરીકે E-Nirman Card આપવામાં આવે…
Read More “E-Nirman Card Gujarat | ઈ-નિર્માણ કાર્ડ: કાર્ડ એક ફાયદા અનેક” »